It is very hot today ખૂબ ગરમી છે.(khUb garamI Che.)
It is very hot and humid today ખૂબ ઉકળાટ છે.(khUb ukaLAT Che.)
Yesterday was cool કાલે/ગઈકાલે ઠંડી હતી.(kAle/gaIkAle ThaMDI hatI.)
I thought, coolness will continue today also મને લાગે છે, આજે પણ ઠંડક રહેશે.

(mane lAge Che, Aje paN ThaMDak raheshe.)

It is raining વરસાદ છે.(varasAd Ce.)
It rained yesterday also કાલે પણ વરસાદ હતો.(kAle paN varasAd hato.)
Yes, It was torrential rain હા, મુસળધાર વરસાદ હતો.

(hA, musaLadhAr varasAd hato.)

It is rainy weather today આજે વરસાદ જેવું વાતાવરણ છે(Aje varasAd jevuM vAtAvaraN Ce)
Many clouds are seen ઘણા વાદળા દેખાયા છે.

(ghaNA vAdaLA dekhAyA Che.)

It is cloudy now વાદળછાયું છે.(vAdaLaChAyuM Che.)
Sky is cloud free: આકાશ સાફ છે. / ઉઘાડ છે.

(AkAsh sAph Che. / ughAD Che.)

There is good sunlight outside

/ It is quite sunny outside  :

બહાર સારો તડકો છે.(bahAr sAro taDako Che.)
What is the temperature now અત્યારે તામપાન કેટલું છે?(atyAre tAmapAn keTaluM Che?)
25 degree Celsius પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ(pachchIs DigrI selsiyas)
Wind is blowing fast ખૂબ પવન છે.(khUb pavan Che.)
Air is very fresh & pure there ત્યાં ખૂબ ચોખ્ખી અને સાફ હવા છે.(tyAM khUb chokhkhI ane sAph havA Che.)




Listen this lesson online at