I am happy and proud to present you the contribution by learner of my blog.

Gujarati learner Harsh Jain has created the conversation on topic “linking AADHAR card to mobile number”. She has done it with 99% perfection.

So sharing her original contribution and then rectified version with transliteration.

Hello
નમસ્તે namaste
Hello sir, how may I help you. નમસ્તે સર. હું તમને કઈ રીતે મદદ કરી શકું છું ?
namaste sar. huM tamane kaI rIte madad karI shakuM ChuM ?
I received a message to link my Aadhaar details with my
postpaid connection.
Would you please tell me the procedure?
મારા પોસ્ટપેડ કનેક્શન સાથે મારા આધાર વિગતો લિંક કરવા વિશે મને એક સંદેશ મળ્યો.
mArA posTapeD kanekshan sAthe mArA AdhAr vigato liMk karavA vishe mane ek saMdesh maLyo.

શું તમે પ્રક્રિયા મને સમઝાવી શકો છો ? shuM tame prakriyA mane samajhAvI shako Cho ?
Yes, this is in connection to the Aadhar based
E-KYC notification issued by the government. Every number has to be registered with the user's UIDAI before February next year 2018
હા, આ સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર આધારિત ઈ-કેવાયસી જાહેરનામાના સંબંધમાં છે.
hA, A sarakAr dvArA ApavAmAM AvelA AdhAr AdhArit I-kevAyasI jAheranAmAnA saMbaMdhamAM Che.

દરેક નંબરને ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી વાપરનારની/યૂજરની UIDAI સાથે દર્જ કરાવવું છે. darek naMbarane phebruArI 2018 sudhI vAparanAranI/yUjaranI UIDAI sAthe darj karAvavuM Che.
Oh I see. What all should I submit.
ઓહ્હ. મારે શું જમા કરવાનું છે ?
ohh. mAre shuM jamA karavAnuM Che ?
Aadhar card alone is sufficient along with your number.

However Biometric test will be taken to validate the submitted aadhar number.
તમારા નંબર સાથે આધાર કાર્ડ પૂરતું છે.
tamArA naMbar sAthE AdhAr kArD pUratuM Che.

પણ સબમિટ કરેલા આધાર નંબરને ચકાસવા માટે બાયોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવશે
paN sabamiT karelA AdhAr naMbarane chakAsavA mATe bAyomeTrik TesT karavAmAM Avashe.
Is the process chargeable?


And how many days will it take to get everything verified?
શું આ પ્રક્રિયામાટે પૈસા આપવું પડશે ?
shuM A prakriyAmATe paisA ApavuM paDashe ?

અને બધું ચકાસવાં માટે કેટલા દિવસો લાગશે ?
ane badhuM chakAsavAM mATe keTalA divaso lAgashe ?
No it's free of cost and the connection will get verified
within a day.

For new sims it's on the spot.
આ મફત છે અને એક દિવસની અંદર જ કનેક્શનની ચકાસણી થઈ જશે.
A maphat Che ane ek divasanI aMdar j kanekshananI chakAsaNI thaI jashe.

અને નવા સિમ માટે તો ત્યાં ને ત્યાં જ થઈ જશે.
ane navA sim mATe to tyAM ne tyAM j thaI jashe.
OK, here is my aadhar number and phone number.

What if I hold 2 connections?
ભલે. આ મારો આધાર નંબર અને ફોન નંબર છે.
bhale. A mAro AdhAr naMbar ane phon naMbar Che.

જો હું બે કનેક્શન ધરાવતો હોઊં તો શું ?
jo huM be kanekshan dharAvato hoUM to shuM ?
In that case you'll have to complete the process for both the numbers separately. ત્યારે બન્ને નંબરો માટે અલગથી પ્રક્રિયા પૂરી કરવી પડશે.
tyAre banne naMbaro mATe alagathI prakriyA pUrI karavI paDashe.
This is my another number
આ મારો બીજો નંબર છે. A mAro bIjo naMbar Che.
I have registered your both the numbers.
Check if you've received the OTP.
હું તમારા બન્ને નંબર રજિસ્ટર કરિ દીધા છે.
huM tamArA banne naMbar rajisTar kari dIdhA Che.
શું તમને ઓટીપી મળ્યો,એ જરા જુઓ.
shuM tamane oTIpI maLyo,e jarA juo.
Yes, type in 1234 and 5678
હા. ૧૨૩૪ અને ૫૬૭૮ ટઈપ કરો.
hA. 1234 ane 5678 TaIp karo.
You can go for the finger print on that side now.
After Biometric verification, you’ll receive
a confirmation message within 24 hours.
Please reply with 'Y' to that.
હવે તમે એ બાજૂ ફિંગરપ્રિંટ અપવા જાઈ શકો છો.
have tame e bAjU phiMgarapriMT apavA jAI shako Cho.

બાયોમેટ્રિક વેરિફિકેશન પછી તમને ૨૪ કલકમાં એક સ્વીકૃતી સંદેશ મળશે. એને કૃપયા "Y" એમ જવાબ આપો.
bAyomeTrik veriphikeshan paChI tamane 24 kalakamAM ek svIkRutI saMdesh maLashe. ene kRupayA "Y" em javAb Apo.
Fine. Thanks.
સરસ. આભાર. saras. AbhAr.