Hello
હેલો / નમસ્કાર.(helo /namaskAr.)
Helloહેલો / નમસ્કાર.(helo /namaskAr.)
Have a seat
બેસો.(beso.)
Let me see your resume
તમારા રેઝ્યુમે જોવા દો.(tamArA rejhyume jovA do.)
Take thisઆ લો.(A lo.)
Tell me a bit about yourself
મને તમારા વિશે થોડું કહો.(mane tamArA vishe thoDuM kaho.)
My name is Kaushik Leleમારું નામ કૌશિક છે.(mAruM nAm kaushik Che.)
I am from Mumbai.હું મુંબઈનો છું.(huM muMbaIno ChuM.)
I was born in Mumbai.મારો જન્મ મુંબઈમાં થયો.(mAro janm muMbaImAM thayo.)
Primary education took place in Delhiપ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં થયું.(prAthamik shikShaN dilhImAM thayuM.)
My college was also in Delhiમારી કૉલેજ પણ દિલ્હીમાં હતી.(mArI k~olej paN dilhImAM hatI.)
Which college ?
કઈ કૉલેજ ?(kaI k~olej.)
Delhi Engineering Collegeદિલ્હી ઇંજિનિઅરિંગ કૉલેજ.(dilhI iMjiniariMg k~olej.)
From where did you do M.B.A. ?
તમે એમ.બી.એ. ક્યાંથી કર્યું ?(tame em.bI.e. kyAMthI karyuM ?)
I did MBA from IIM Ahmedabadમેં એમ.બી.એ આઈ.આઈ.એમ. અમદાવાદમાંથી કર્યું.
(meM em.bI.e AI.AI.em. amadAvAdamAMthI karyuM. )
Wow
વાહ વાહ!(vAh vAh !)
How much total experience do you have?
તમારો કુલ અનુભવ કેટલો ?(tamAro kul anubhav keTalo.)
I have 10 years of experience in IT.મારો આઈ.ટી.માં દસ વર્ષનો અનુભવ છે.(mAro AI.TI.mAM das varShano anubhav Che.)
Before that three years in non-ITએના પહેલાં નૉન-આઈ.ટી. ત્રણ વર્ષ.(enA pahelAM n~on-AI.TI. traN varSh.)
Which companies have you worked in ?
કઈ કંપનીઓમાં કામ કર્યું છે?(kaI kaMpanIomAM kAm karyuM Che?)
ABC, PQR and XYZ. Currently in XYZ companyABC, PQR અને XYZ. હમણાં XYZ કંપનીમાં છું.
(ABC, PQR ane XYZ. hamaNAM XYZ kaMpanImAM ChuM.)
From how many years ?
કેટલા વર્ષથી ?(keTalA varShathI ?)
From two years.બે વર્ષથી .(be varShathI .)
What kind of work do you do currently ?
હમણાં કયા પ્રકારનું કામ કરો છો ?(hamaNAM kayA prakAranuM kAm karo Cho ?)
I am senior software developer.હું સિનિયર સોફ્ટવેર ડેવલપર છું. (huM siniyar sophTaver Devalapar ChuM. )
Which technologies do you work on ?
કઈ ટેક્નોલોજીમાં કામ કરો છો?(kaI TeknolojImAM kAm karo Cho?)
Java, Web-Service, Springજાવા,વેબ-સર્વિસ, સ્પ્રિંગ. (jAvA,veba-sarvis, spriMg. )
Hmm. Who all do you have at home? (Or Who are your family members? )
હં. તમારા ઘરે કોણ કોણ છે ? (hM. tamArA ghare koN koN Che ? )
Mother, Father, two brothers and one sister.મા-પિતાજી, બે ભાઈઓ અને એક બહેન.(mA-pitAjI, be bhAIo ane ek bahen.)
Do you live together ?
બધાં સાથે જ રહો છો?(badhAM sAthe j raho Cho?)
Yes. We all live in Pune.હા. હમણાં પુણેમાં રહીએ છીએ.(hA. hamaNAM puNEmAM rahIe ChIe.)
What do your siblings do ?
તમારાં ભાઈબહેનો શું કરે છે?(tamArAM bhAIbaheno shuM kare Che?)
Elder brother is in bank.મોટો ભાઈ બેંકમાં છે.(moTo bhAI beMkamAM Che.)
Other siblings are studying.બાકી ભાઈબહેનો ભણી રહ્યાં છે.(bAkI bhAIbaheno bhaNI rahyAM Che.)
What are your hobbies?
તમારા શોખ શું છે?(tamArA shokh shuM Che?)
I like reading.મને વાંચવું ગમે છે.(mane vAMchavuM gamE Che.)
I also like
Watching movies, going to treks, listening classical music.
સિનેમા જોવું, ટ્રેકિંગમાં જવું, શાસ્ત્રીય સંગીત સાંભળવું પણ મને ગમે છે.
(sinemA jovuM, TrekiMgamAM javuM, shAstrIya saMgIt sAMbhaLavuM paN mane game Che.)
I write a little as well.હું થોડુંક લેખન પણ કરું છું.( huM thoDuMk lekhan paN karuM ChuM.)
Good.
સરસ !(saras !)
What are your strengths and weaknesses?
તમારાં "સ્ટ્રેંથ્સ અને વીકનેસ" શું છે?(tamArAM "sTreMths ane vIkanes" shuM Che?)
Positive attitude and dedication.સકારાત્મક વિચાર / પૉજિટિવ એટિટ્યૂડ અને ડેડીકેશન.
(sakArAtmak vichAr / p~ojiTiv eTiTyUD ane DeDIkeshan. )
I do every work sincerely.હું કોઈ પણ કામ દિલ થી કરું છું. (huM koI paN kAm dila thI karuM ChuM.)
There are my strengths.આ મારી સ્ટ્રેંથ્સ છે.(A mArI sTreMths Che.)
But sometimes I get so engrossed in a work that other works get delayed.પણ ક્યારેક હું એક જ કામમાં એટલો ગૂંચવાઈ જઉં છું, કે બીજા કામમાં મોડું થાય છે.
(paN kyArek huM ek j kAmamAM eTalo gUMchavAI jauM ChuM, ke bIjA kAmamAM moDuM thAy Che.)
I think this is my weakness.આ મારી વીકનેસ છે એમ મને લાગે છે.(A mArI vIkanes Che em mane lAge Che.)
Hmm. Ok.
હં, ઠીક.(hM, ThIk.)
What do you expect from this job ?
તમે આ કામથી શું અપેક્ષા કરો છો ?(tame A kAmathI shuM apekShA karo Cho ?)
I should get chance to work on good technologies.સારી ટેક્નોલોજીમાં કામ કરવા મળે.(sArI TeknolojImAM kAm karavA maLe.)
I think I should get good experience.સારો અનુભવ મળે એમ મને લાગે છે.(sAro anubhav maLe em mane lAge Che.)
I wish to get post of Assistant manager. અસિસ્ટંટ મેનેજરની પોસ્ટ મળે એવી મારી ઇચ્છા છે.(asisTaMT menejaranI posT maLe evI mArI ichChA Che.)
Going ahead I would like to be senior consultant.આગળ જઈને સિનિઅર કન્સલ્ટંટ થવો મને ગમશે.(AgaL jaIne siniar kansalTaMT thavo mane gamashe.)
I am working in that direction.હું એ દિશામાં પ્રયત્ન કરી રહ્યો છું.(huM e dishAmAM prayatn karI rahyo ChuM.)
Good.
સરસ !(saras !)
It was nice talking with you.
તમારી સાથે વાત કરીને આનંદ થયો. (tamArI sAthe vAt karIne AnaMd thayo. )
Our H.R. will let you know.
અમારા એચ.આર તમને જણાવશે.(amArA ech.Ar tamane jaNAvashe.)
Thanks
આભાર.(AbhAr.)
Thanks.આભાર.(AbhAr.)

Listen this lesson online at