Conversation with the maid or lady who takes care of household chores like cleaning dishes, clothes and floor cleaning.
In Gujarati ladies are called as માસી (mAsI) i.e. aunty. Ladies of equal age or lesser age are called બેન(ben) i.e. sister.
Below is a conversation between a lady with her maid. Dialogues of lady are highlighted in yellow.
Come aunty | આવો માસી.(Avo mAsI.) |
Will you do work at our place? | શું તમે અમારે ત્યાં કામ કરશો ?(shuM tame amAre tyAM kAm karasho ?) |
What all is work? | શું શું કામ છે ?(shuM shuM kAm Che ?) |
Washing clothes and dishes and floor-cleaning | કપડાં ધોવાં, વાસણ માંજવાં અને કચરા-પોતા કરવા. (kapaDAM dhovAM, vAsaN mAMjavAM ane kacharA-potA karav.) |
Washing clothes and dishes; for how many people ? | કપડાં ધોવાં અને વાસણ માંજવાં, કેટલા જણા છો ? (kapaDAM dhovAM ane vAsaN mAMjavAM, keTalA jaNA Cho ?) |
We are 4 elders and 2 children | અમે ચાર મોટા અને બે બાળકો છીએ.(ame chAr moTA ane be bALako ChIe.) |
Ok. 700 for Clothes, 700 for dishes | બરાબર. સાતસો કપડા માટે અને સાતસો વાસણ માટે. (barAbar. sAtaso kapaDA mATe ane sAtaso vAsaN mATe.) |
200 for floor cleaning | બસ્સો સફાઈ કરવા માટે.(basso saphAI karavA mATe.) |
Ohh !! 200 is ok for cleaning | અરે ! કચરા-પોતા માટે બસ્સો તો બરાબર છે. (are ! kacharA-potA mATe basso to barAbar Che. |
but 700 for clothes and dishes seems a lot | પણ સાતસો કપડાં અને વાસણ માટે વધારે લાગે છે. (paN sAtaso kapaDAM ane vAsaN mATe vadhAre lAge Che.) |
No sister. | ના રે ના બેન.(nA re nA ben.) |
Please take 500 aunty | પાંચસોમાં કરી આપો ને માસી.(pAMchasomAM karI Apo ne mAsI.) |
No sister. We charge that much everywhere | ના ના બેન. બધા પાસેથી એટલા જ લઉં છું(nA nA ben. badhA pAsethI ETalA j lauM CuM) |
We charge 150 per person. | અમે પ્રતિવ્યક્તિ દોઢસો લઈએ છીએ.(ame prativyakti doDhaso laIe ChIe.) |
You have two children that is why I am asking less | તમારે બે બાળકો છે એટલે મેં ઓછા કહ્યા. (tamAre be bALako Che eTale meM oChA kahyA.) |
No. 700 won’t do. | ના, સાતસો નહિ પોસાય.(nA, sAtaso nahi posAy.) |
500 or 600 is Ok. | પાંચસો નહીં, તો છસો બરાબર છે.(pAMchaso nahIM, to Chaso barAbar Che.) |
600 for clothes, 600 for dishes and 200 for cleaning | છસો કપડાં ધોવા માટે, છસો વાસણ માંજવા માટે અને બસ્સો સફાઈ માટે. (Chaso kapaDAM dhovA mATe, Chaso vAsaNa mAMjavA mATe ane basso saphAI mATe.) |
Is that ok ? | બરાબર?(barAbar?) |
Yes. It’s ok. | હા. બરાબર. (hA. barAbar. ) |
And what about leaves? | અને રજા પાડો છો ?(ane rajA pADo Cho ?) |
I will take 4 holidays every month | હું દર મહિને ચાર રજા લઈશ.(huM dar mahine chAr rajA laIsh.) |
4 is too much | ચાર તો ઘણી થઈ.(chAr to ghaNI thaI.) |
No sister. I have to take care of work at home | ના બેન. ઘરકામમાં પણ ધ્યાન આપવું પડે છે. (nA ben. gharakAmamAM paN dhyAn ApavuM paDe Che.) |
There are visitors and guests. | મુલાકાતીઓ-મહેમાન આવે છે.(mulAkAtIo-mahemAn Ave Che.) |
Hmm. But do not take unplanned leaves without informing. | હા, પણ જણાવ્યા વિના ખાડા પાડશો નહિ. (hA, paN jaNAvyA vinA khADA pADasho nahi.) |
No sister. I never take unplanned leaves without informing | ના બેન, હું ક્યારેય જણાવ્યા વિના ખાડા પાડતી નથી. (nA ben, huM kyArey jaNAvyA vinA khADA pADatI nathI.) |
If there is any problem I tell in advance. Otherwise I will give you phone call | જો કોઈ સમસ્યા હોય તો અગાઉથી જાણ કરૂં છું, નહીતર તમને ફોન કરીશ. (jo koI samasyA hoy to agAuthI jAN karUM ChuM, nahItar tamane phon karIsh.) |
Ok. | ભલે.(bhale.) |
Start the work from today itself. | આજથી જ કામ શરૂ કરી દો.(AjathI j kAm sharU karI do.) |
It will do. | ચાલશે.(chAlashe.) |
Pots-n-Dishes are in basin. Take them to bathroom | વાસણો બેસિનમાં છે. એમને બાથરૂમમાં લઈ લો. (vAsaNo besinamAM Che. emane bAtharUmamAM laI lo.) |
Soap and scrubber is there in that corner. | સાબુ અને સ્ક્રબર ત્યાં ખૂણામાં છે.(sAbu ane skrabar tyAM khUNAmAM Che.) |
After cleaning dishes, keep them in kitchen platform | વાસણો ધોવાઈ જાય એટલે રસોડાના પ્લેટફોર્મ પુર મુકશો. (vAsaNo dhovAI jAy eTale rasoDAnA pleTaphorm pur mukasho.) |
Take that bucket for floor cleaning. Phenyl bottle is in window. | પોતું કરવા પેલી ડોલ લો. ફીનેલની બોટલ ત્યાં બારીમાં છે. (potuM karavA pelI Dol lo. phInelanI boTal tyAM bArImAM Che.) |
Take this mop for cleaning floor. | પોતું કરવા માટે આ મસોતું લો. (potuM karavA mATe A masotuM lo. ) |
And clean well under cot, sofa and all chairs | અને ખાટલો, સોફા અને બધી ખુરશીઓ નીચે વ્યવસ્થિત પોતું કરજો. (ane khATalo, sophA ane badhI khurashIo nIche vyavasthit potuM karajo.) |
Yes, sure. Don't worry. I clean well. | હા, ચોક્કસ. ચિંતા ના કરશો. હું વ્યવસ્થિત પોતું કરીશ. (hA, chokkas. chiMtA nA karasho. huM vyavasthit potuM karIsh.) |
Soak the clothes before starting dishes so that they get cleaned well | વાસણ ઘસ્યા પહેલાં કપડાં પલળી દેશો એટલે વ્યવસ્થિત ધોવાય. (vAsaN ghasyA pahelAM kapaDAM palaLI desho eTale vyavasthit dhovAy.) |
Ok. | ભલે.(bhale.) |
Take this your salary. | આ લો તમારો પગાર.(A lo tamAro pagAr.) |
Give it. | લાવો.(lAvo.) |
Sister, you did not give me bonus for Diwali. | બેન, દિવાળીનો બોનસ નથી આપ્યો.(ben, divALIno bonas nathI Apyo.) |
Diwali bonus? | દિવાળીનો બોનસ ?(divALIno bonas ?) |
Yes sister. All give Diwali bonus. Amount equal to salary | હા બેન. બધા દિવાળીનો બોનસ આપે છે . પગાર જેટલા પૈસા. (hA ben. badhA divALIno bonas Ape Che . pagAr jeTalA paisA.) |
No aunty. Amount equal to salary; won't do. | ના માસી, પગાર જેટલા પૈસા નહિ પોસાય.(nA mAsI, pagAr jeTalA paisA nahi posAy.) |
Its festival so I give you 100-200 extra. | તહેવાર છે એટલે સો-બસ્સો વધારે આપું છું. (tahevAr Che eTale so-basso vadhAre ApuM ChuM.) |
When we discussed about salary, we did not decide anything like that. | આપણે પગાર નક્કી કરતી વખતે આવું કશું ઠેરવ્યું નથી. (ApaNe pagAr nakkI karatI vakhate AvuM kashuM TheravyuM nathI.) |
How come sister? Everyone gives | એમ કેમ ચાલે બેન? બધા આપે છે.(em kem chAle ben? badhA Ape Che.) |
That’s why I did not tell you specifically | એટલે મેં તમને અલગથી કહ્યું નથી.(eTale meM tamane alagathI kahyuM nathI.) |
Take these 400 extra. I can't afford more that. | આ લો ચારસો વધારે લો. એના કરતાં વધારે નહી પોસાય. (A lo chAraso vadhAre lo. enA karatAM vadhAre nahI posAy.) |
What do I say now? Give it. | હવે શું કહું ? આપો.(have shuM kahuM ? Apo.) |
See you/Will come again. | હું હમણા આવી(huM hamaNA AvI) |