Listen this lesson online at

Good morning Teacher/Madam
ગુડ મોર્નિંગ મેડમ !(guD morniMg meDam !)
Good morning pupilsગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ !(guD morniMg vidyArthIo !)
Sit downબેસી જાઓ.(besI jAo.)
Its period of geography, right?ભૂગોળનો તાસ છે ને?(bhUgoLano tAs Che ne?)
Take out bookપુસ્તક બહાર કાઢો.(pustak bahAr kADho.)
Open tenth chapterદસમો પાઠ ઉઘાડો.(dasamo pATh ughADo.)
Yesterday we learnt half of lessonકાલે આપણે અડધો પાઠ શીખ્યો.(kAle ApaNe aDadho pATh shIkhyo.)
Let's go ahead todayઆજે આગળ વધીએ.(Aje AgaL vadhIe.)
Did you understand
everything taught yesterday
કાલે શિખવાડ્યું તે બધું સમજાયું ?
(kAle shikhavADyuM te badhuM samajAyuM ?)
Yes. Understood
હા. સમજાયું.(hA. samajAyuM.)
Sure ?પાક્કું ?(pAkkuM ?)
Yes. Sure
હા. પાક્કું.(hA. pAkkuM.)
Did you do homework given yesterdayકાલે આપેલું ગૃહકાર્ય કર્યું ?(kAle ApeluM gRuhakAry karyuM ?)
Teacher, I did not do
મેડમ, મેં નથી કર્યું .(meDam, meM nathI karyuM.)
Why?કેમ ?(kem ?)
I was not feeling well
કાલે હું માંદો હતો.(kAle huM mAMdo hato.)
Okઠીક.(ThIk.)
Teacher, when is unit test ?
મેડમ, યુનિટ ટેસ્ટ ક્યારે છે?(meDam, yuniT TesT kyAre Che?)
Next monthઆવતા મહિને.(AvatA mahine.)
Is date decided?
તારીખ નક્કી થઈ ?(tArIkh nakkI thaI ?)
Not yetહજી નથી થઈ.(hajI nathI thaI.)
But mostly it will be from 15thપણ ઘણું કરીને પંદર તારીખથી હશે.(paN ghaNuM karIne paMdar tArIkhathI hashe.)
But start preparing from now onwards onlyપણ અત્યારથી જ તૈયારી શરૂ કરો.(paN atyArathI j taiyArI sharU karo.)
Yes
હા.(hA.)
Lets move towards the lessonચાલો, પાઠ જોઈએ.(chAlo, pATh joIe.)
Keep quietચૂપ રહો.(chUp raho.)
What is the noise in that cornerતે ખૂણામાં શી બડબડ ચાલી રહી છે?(te khUNAmAM shI baDabaD chAlI rahI Che?)
Kaushik standupકૌશિક ઊભો થા .(kaushik Ubho thA.)
Teacher, I am not doing anything
મેડમ હું કંઈ નથી કરી રહ્યો.(meDam huM kMI nathI karI rahyo.)
Then why is noise coming from thereતો ત્યાંથી અવાજ કેમ આવી રહ્યો છે ?(to tyAMthI avAj kem AvI rahyo Che?)
This Raju is telling joke to Sanju
પેલો રાજૂ સંજૂને જોક કહે છે.(pelo rAjU saMjUne jok kahe Che.)
Raju, Is it time to tell joke?રાજૂ, આ જોક કહેવાનો સમય છે?(rAjU, A jok kahevAno samay Che?)
No madam. Sorry
નહીં મેડમ, Sorry.(nahIM meDam, "sorry".)
Ok. All sit downઠીક. બધા બેસી જાઓ.(ThIk. badhA besI jAo.)
If I hear noise again,
I will make you stand for whole period
ફરીથી અવાજ આવ્યો તો પૂરો તાસ ઊભા રાખીશ.
(pharIthI avAj Avyo to pUro tAs UbhA rAkhIsh.)
Lets start chapterચાલો પાઠ શરૂ કરીએ(chAlo pATh sharU karIe)