HelloHello
Hello
Hello
I am Kaushik speakingહું કૌશિક બોલું છું.(huM kaushik boluM ChuM.)
Yes; please go ahead
હા. બોલો.(hA. bolo.)
Is this number of Joshi ?શું આ જોશીભાઈનો નંબર છે?(shuM A joshIbhAIno naMbar Che?)
Is this house of Joshi ?જોશીભાઈનું ઘર છે ને?(joshIbhAInuM ghar Che ne?)
Yes
હા.(hA.)
I wanted to speak with Vaibhav Joshiમારે વૈભવ જોશી સાથે વાત કરવી હતી.(mAre vaibhav joshI sAthe vAt karavI hatI.)
He is not at home.
તેઓ અત્યારે ઘરે નથી.(teo atyAre ghare nathI.)
When will he be back ?ક્યારે પાછા આવશે ?(kyAre pAChA Avashe?)
He will come in evening
સાંજે આવશે.(sAMje Avashe.)
Did you have any work with him?
કંઈ કામ હતું ?( kMI kAm hatuM ?)
Yes, wanted to give him a messageએમને એક મેસેજ આપવો હતો.(emane ek mesej Apavo hato.)
Tell me. I will tell him once he is back
મને કહો. તેઓ આવે એટલે હું તેમને કહીશ.
(mane kaho. huM emane kahIsh,teo Ave eTale huM temane kahIsh.)
Ok. Tell him that there is club
meeting tomorrow at five in evening
ભલે. એમને કહેજો કે કાલે ક્લબની મીટીંગ છે. સાંજે પાંચ વાગ્યે.
(bhale. emane kahejo ke kAle klabanI mITIMg Che. sAMje pAMch vAgye.)
Where ?
ક્યાં છે ?(kyAM Che ?)
In parkપાર્કમાં.(pArkamAM.)
Ok.
ભલે (bhale) / ઠીક (ThIk)
Just wait for a minute.
Door bell is ringing.
I will open door
એક મિનિટ રાહ જુઓ. દરવાજાની ઘંટડી વાગી રહી છે.
(ek miniT rAh juo. daravAjAnI ghaMTaDI vAgI rahI Che. )
હું દરવાજો ઉઘાડવા જઈ રહ્યો છું.(huM daravAjo ughADavA jaI rahyo ChuM.)
Probably its Vaibhav
ઘણું કરીને વૈભવ જ આવ્યો હશે.(ghaNuM karIne vaibhava j Avyo hashe.)


Hey Mr. Kulakarni, how are you ?કુલકર્ણીભાઈ કેમ છો?(kulakarNIbhAI kem Cho?)
I am fine. How are you ?
મજામાં. તમે કેમ છો?(majAmAM. tame kem Cho?)
I am fine too.
Tell me. What were you up to ?
હું પણ મજામાં. બોલો, શું કામ હતું.(huM paN majAmAM. bolo, shuM kAm hatuM.)
Nothing special.
Wanted to tell you about meeting
કંઈ ખાસ નથી. મીટિંગ વિશે કહેવાનું હતું.
( kaMI khAs nathI. mITiMg vishe kahevAnuM hatuM.)
I came to know about it.
Mr. Mehata met me. He told
મને ખબર પડી એના વિશે. મહેતાભાઈ મળ્યા હતા. એમણે કહ્યું.
(mane khabar paDI enA vishe. mahetAbhAI maLyA hatA. emaNe kahyuM.)
Good.
સારૂં થયું.(sArUM thayuM.)
Ok then. See you tomorrow.ભલે. તો કાલે મળીએ.(bhale. to kAle maLIe.)
Yes, see you
હા. મળીએ.(hA. maLIe.)
bye.bye
Good night
Good night
HelloHello
Hello
Hello
I am Kaushik speaking.
Can I speak to Vaibhav ?
હું કૌશિક બોલું છું. વૈભવ ઘરે છે? (huM kaushik boluM ChuM. vaibhav ghare Che?)
Who Vaibhav ?
કોણ વૈભવ? (koN vaibhav ?)
Vaibhav joshiવૈભવ જોશી.(vaibhav joshI.)
No. This not number of Joshis
ના. આ જોશીનો નંબર નથી.(nA. A joshIno naMbar nathI.)
It is 12345678, isn't it ?૧૨૩૪૫૬૭૮ જ છે ને?(12345678 j Che ne?)
No. It is 12345679.
Wrong number.
ના.૧૨૩૪૫૬૭૯ છે. Wrong number.(nA. 12345679 Che. “wrong number”.)
Ohh. Sorryઅરે સોરી.(are sorI.)

Listen this lesson online at