EnglishGujarati
Where are you (to boy/girl)તું ક્યાં છે (tuM kyAM Che)
Where are you (to man/lady with respect)તમે ક્યાં છો (tame kyAM Cho)


I am hereહું અહીં/અહીંયા છું (huM ahIM/ahIMyA ChuM)
I am thereહું ત્યાં છું (huM tyAM ChuM)


I am in officeહું ઓફીસમાં છું (huM ophIsamAM ChuM)
I am on terraceહું અગાસી પર છું (huM agAsI par ChuM)
I am on roadહું રસ્તામાં છું (huM rastAmAM par ChuM)


Where had you gone?(to boy)તું ક્યાં ગયો હતો ? (tuM kyAM gayo hato ?)
I had gone to picture/movie (boy)હું સિનેમા જોવા ગયો હતો (huM sinemA jovA gayo hato)
Where is post officeપોસ્ટ ઓફીસ ક્યાં છે ? (posT ophIs kyAM Che ?)
Post office is near byપોસ્ટ ઓફીસ પાસે/નજીક છે. (posT ophIs pAse/najIk Che.)
Post office is far awayપોસ્ટ ઓફીસ દૂર છે. (posT ophIs dUr Che.)

How to go to "Central Park"સેંટ્રલ પાર્ક કેવી રીતે જવું (seMTral pArk kevI rIte javuM)

Go straightસીધા જાઓ (sIdhA jAo)
Turn leftડાબે વળો /ડાબી બાજુએ વળો (DAbe vaLo /DAbI bAjue vaLo)
Turn rightજમણે વળો. / જમણી બાજુએ વળો.
(jamaNe vaLo. / jamaNI bAjue vaLo.)
Go backપાછા જાઓ (pAChA jAo)
Go uphillટેકરી પર જાઓ (TekarI par jAo)

Listen this lesson online