Frequently used words while describing an address

EnglishGujarati
Straightસીધા (sIdhA)
Leftડાબી બાજૂ (DAbI bAjU )
To leftડાબી બાજૂએ (DAbI bAjUe )
Rightજમણી બાજૂ (jamaNI bAjU)
To rightજમણી બાજૂએ (jamaNI bAjUe)
Behindપાછળ (pAChaL)
In-frontસામે (sAme)
Nextઆગળ (AgaL)
Tillસુધી (sudhI)
Afterપછી (paChI)
Nearપાસે (pAse)
Farદૂર (dUr)
Roadરસ્તો (rasto)
Squareચૌક (chauk)
Cornerખૂણો (khUNo)
Laneગલ્લી (gallI)

Study below simple conversations

EnglishGujarati
How to go to Pune station?પુણે સ્ટેશન કેવી રીતે જવું (puNe sTeshan kevI rIte javuM)
Go straight.સીધા જાઓ (sIdhA jAo)
Turn left.ડાબે વળો (DAbe vaLo)
Then turn right.પછી જમણી બાજુએ વળો (paChI jamaNI bAjue vaLo)
You can see station in front.સામે જ સ્ટેશન છે (sAme j sTeshan Che)


Can you tell this address.આ સરનામું ક્યાં છે, કહેશો ? (A saranAmuM kyAM Che, kahesho ?)
Go ahead in this lane.આ ગલ્લીમાંથી આગળ જાઓ (A gallImAMthI AgaL jAo)
there will be a school.ત્યાં એક નિશાળ છે (tyAM ek nishAL Che)
this shop is in front of it.એના સામે જ એ દુકાન છે (enA sAme j e dukAn Che)


Is this school nearby ?આ નિશાળ પાસે જ છે ? (A nishAL pAse j Che ?)
No it is very far.ના. અહીયાંથી બહુ દૂર (nA. ahIyAMthI bahu dUr)
How much time by walking ?ચાલતા જઈને કેટલો સમય લાગશે? (chAlatA jaIne keTalo samay lAgashe ?)
At least half an hour.અડધો કલાક તો લાગશે (aDadho kalAk to lAgashe)
So I must go by rickshaw.એટલે, મારે રિક્ષામાં જવું પડશે (eTale, mAre rikShAmAM javuM paDashe)
Yes.હા. (hA.)


I need to go to Wakad.મારે વાકડ જવું છે (mAre vAkaD javuM Che)
You are going in wrong direction.તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો (tame khoTI dishAmAM jaI rahyA Cho)
Take U-turn from at next square.આગળના ચૌકમાં યૂ-ટર્ન લેજો. (AgaLanA chaukamAM yU-Tarn lejo.)
After you reach bridge, ask someone.પૂલ પાસે ગયા પછી ફરી કોઈને પૂછો. (pUl pAse gayA paChI pharI koIne pUCho.)


Where is Kaushik General Stores?કૌશિક જનરલ સ્ટોર્સ ક્યાં છે ? (kaushik janaral sTors kyAM Che ?)
Don’t know. ખબર નથી. (khabar nathI.)
Anything more told in address.બાકી સરનામું શું કહ્યું છે ? (bAkI saranAmuM shuM kahyuM Che ?)
It was only told that it is near Vivekanand school.વિવેકાનંદ નિશાળ પાસે છે,આટલું જ કહ્યું છે.
(vivekAnaMd nishAL pAse Che, ATaluM j kahyuM Che.)
No idea. ખબર નથી. (khabar nathI.)
Ask in neighboring grocery shop.બાજૂના કિરાયાણાના દુકાનમાં પૂછો.
(bAjUnA kirAyANAnA dukAnamAM pUCho.)
Ok.ઠીક છે (ThIk Che)


Do you know this address?આ સરનામું ખબર છે ? (A saranAmuM khabar Che ?)
Yes I know. હા. ખબર છે. (hA. khabar Che.)
Can you see big signboard at that corner?આ ખૂણામા મોટું પાટિયું દેખાય છે ?
(A khUNAmA moTuM pATiyuM dekhAy Che ?)
The dispensary is next to it.દવાખાનું એના આગળ છે. (davAkhAnuM enA AgaL Che.)


This is the way to go to station, isn't it?સ્ટેશન કેવી રીતે જવું? (sTeshan kevI rIte javuM ?)
This road is one-way.આ રસ્તો વન-વે છે. (A rasto van-ve Che.)
Can not go by this way.અહીં થી જઈ નથી શકતા. (ahIM thI jaI nathI shakatA.)
Then how to go now?હવે કેવી રીતે જવું ? (have kevI rIte javuM ?)
Go back. And go from under small bridgeપાછા જાઓ. અને નાના પૂલની નીચે થી જાઓ
(pAChA jAo. ane nAnA pUlanI nIche thI jAo )

Listen this lesson online at