Frequently used words while describing an address
| English | Gujarati |
|---|---|
| Straight | સીધા (sIdhA) |
| Left | ડાબી બાજૂ (DAbI bAjU ) |
| To left | ડાબી બાજૂએ (DAbI bAjUe ) |
| Right | જમણી બાજૂ (jamaNI bAjU) |
| To right | જમણી બાજૂએ (jamaNI bAjUe) |
| Behind | પાછળ (pAChaL) |
| In-front | સામે (sAme) |
| Next | આગળ (AgaL) |
| Till | સુધી (sudhI) |
| After | પછી (paChI) |
| Near | પાસે (pAse) |
| Far | દૂર (dUr) |
| Road | રસ્તો (rasto) |
| Square | ચૌક (chauk) |
| Corner | ખૂણો (khUNo) |
| Lane | ગલ્લી (gallI) |
Study below simple conversations
| English | Gujarati |
|---|---|
| How to go to Pune station? | પુણે સ્ટેશન કેવી રીતે જવું (puNe sTeshan kevI rIte javuM) |
| Go straight. | સીધા જાઓ (sIdhA jAo) |
| Turn left. | ડાબે વળો (DAbe vaLo) |
| Then turn right. | પછી જમણી બાજુએ વળો (paChI jamaNI bAjue vaLo) |
| You can see station in front. | સામે જ સ્ટેશન છે (sAme j sTeshan Che) |
| Can you tell this address. | આ સરનામું ક્યાં છે, કહેશો ? (A saranAmuM kyAM Che, kahesho ?) |
| Go ahead in this lane. | આ ગલ્લીમાંથી આગળ જાઓ (A gallImAMthI AgaL jAo) |
| there will be a school. | ત્યાં એક નિશાળ છે (tyAM ek nishAL Che) |
| this shop is in front of it. | એના સામે જ એ દુકાન છે (enA sAme j e dukAn Che) |
| Is this school nearby ? | આ નિશાળ પાસે જ છે ? (A nishAL pAse j Che ?) |
| No it is very far. | ના. અહીયાંથી બહુ દૂર (nA. ahIyAMthI bahu dUr) |
| How much time by walking ? | ચાલતા જઈને કેટલો સમય લાગશે? (chAlatA jaIne keTalo samay lAgashe ?) |
| At least half an hour. | અડધો કલાક તો લાગશે (aDadho kalAk to lAgashe) |
| So I must go by rickshaw. | એટલે, મારે રિક્ષામાં જવું પડશે (eTale, mAre rikShAmAM javuM paDashe) |
| Yes. | હા. (hA.) |
| I need to go to Wakad. | મારે વાકડ જવું છે (mAre vAkaD javuM Che) |
| You are going in wrong direction. | તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો (tame khoTI dishAmAM jaI rahyA Cho) |
| Take U-turn from at next square. | આગળના ચૌકમાં યૂ-ટર્ન લેજો. (AgaLanA chaukamAM yU-Tarn lejo.) |
| After you reach bridge, ask someone. | પૂલ પાસે ગયા પછી ફરી કોઈને પૂછો. (pUl pAse gayA paChI pharI koIne pUCho.) |
| Where is Kaushik General Stores? | કૌશિક જનરલ સ્ટોર્સ ક્યાં છે ? (kaushik janaral sTors kyAM Che ?) |
| Don’t know. | ખબર નથી. (khabar nathI.) |
| Anything more told in address. | બાકી સરનામું શું કહ્યું છે ? (bAkI saranAmuM shuM kahyuM Che ?) |
| It was only told that it is near Vivekanand school. | વિવેકાનંદ નિશાળ પાસે છે,આટલું જ કહ્યું છે. (vivekAnaMd nishAL pAse Che, ATaluM j kahyuM Che.) |
| No idea. | ખબર નથી. (khabar nathI.) |
| Ask in neighboring grocery shop. | બાજૂના કિરાયાણાના દુકાનમાં પૂછો. (bAjUnA kirAyANAnA dukAnamAM pUCho.) |
| Ok. | ઠીક છે (ThIk Che) |
| Do you know this address? | આ સરનામું ખબર છે ? (A saranAmuM khabar Che ?) |
| Yes I know. | હા. ખબર છે. (hA. khabar Che.) |
| Can you see big signboard at that corner? | આ ખૂણામા મોટું પાટિયું દેખાય છે ? (A khUNAmA moTuM pATiyuM dekhAy Che ?) |
| The dispensary is next to it. | દવાખાનું એના આગળ છે. (davAkhAnuM enA AgaL Che.) |
| This is the way to go to station, isn't it? | સ્ટેશન કેવી રીતે જવું? (sTeshan kevI rIte javuM ?) |
| This road is one-way. | આ રસ્તો વન-વે છે. (A rasto van-ve Che.) |
| Can not go by this way. | અહીં થી જઈ નથી શકતા. (ahIM thI jaI nathI shakatA.) |
| Then how to go now? | હવે કેવી રીતે જવું ? (have kevI rIte javuM ?) |
| Go back. And go from under small bridge | પાછા જાઓ. અને નાના પૂલની નીચે થી જાઓ (pAChA jAo. ane nAnA pUlanI nIche thI jAo ) |
