English | Gujarati |
---|---|
At Bus Stop બસ સ્ટોપ પર (bas sTop par) |
|
I want to go to Mumbai. Where can I get bus ? | મારે મુંબઈ જવું છે (mAre muMbaI javuM Che) બસ ક્યાંથી મળશે ? (bas kyAMthI maLashe ?) |
Not here. Go ahead | અહીંયા નથી. આગળ જાઓ. (ahIMyA nathI. AgaL jAo.) |
Where ahead? | આગળ ક્યાં ? (AgaL kyAM ?) |
There under that bridge | એ પૂલની નીચે (e pUlanI nIche) |
Ok. Thanks | સારું. થેંક્સ (sAruM. theMks) |
Does the bus for Mumbai start from here ? | મુંબઈની બસ અહીંયા થી ઉપડે છે ? (muMbaInI bas ahIMyA thI upaDe Che ?) |
Yes | હા. (hA.) |
When is the next bus? | આગળની બસ ક્યારે છે ? (AgaLanI bas kyAre Che ?) |
Don't know | ખબર નથી. (khabar nathI.) |
Uncle, do you know? When is the next bus? | કાકા, તમને ખબર છે ? આગળની બસ ક્યારે છે ? (kAkA, tamane khabar Che ? AgaLanI bas kyAre Che ?) |
Yes it is at 10 past 10 | હા. દસ દસ ની છે. (hA. das das nI Che.) |
Oh god. It is half an hour more. | હે ભગવાન, હજી અડધો કલાક છે. (he bhagavAn, hajI aDadho kalAk Che.) |
Does any other bus go to Mumbai ? | બીજી કંઈ બસ મુંબઈ જાય છે. (bIjI kaMI bas muMbaI jAy Che.) |
No. That is the only one. | ના. આ એક જ બસ છે. (nA. A eka j bas Che.) |
You catch the bus for Pune. | તમે પુણે ની બસ પકડો. (tame puNe nI bas pakaDo.) |
Get down at Gandhi Chowk. | ગાંધી ચૌકમાં ઉતરો. (gAMdhI chaukamAM utaro.) |
And take another bus from there. From there frequency is more. | અને ત્યાં થી બીજી બસ પકડો. (ane tyAM thI bIjI bas pakaDo.) ત્યાં થી બસની ફ્રિક્વેન્સી વધારે છે. (tyAM thI basanI phrikvensI vadhAre Che.) |
Will I get bus for market directly? | ડાયરેક્ટ બજાર સુધી બસ મળશે ? (DAyarekT bajAr sudhI bas maLashe ?) |
Mostly you will get. Otherwise catch bus for highway | ઘણું કરીને મળશે. (ghaNuM karIne maLashe.) નહીતર હાયવે માટે બસ પકડો. (nahItar hAyave mATe bas pakaDo.) |
And then ? | અને પછી ? (ane paChI ?) |
From highway you will get share-auto for market. | હાયવે થી બજાર જવા માટે શેઅર ઓટો મળશે. (hAyave thI bajAr javA mATe shear oTo maLashe.) |
ok | ઠીક છે. (ThIk Che.) |
From where does bus for highway start? | હાયવે માટેની બસ ક્યાંથી ઉપડશે. (hAyave mATenI bas kyAMthI upaDashe.) |
From that next stop. | એ આગળના સ્ટોપ થી. (e AgaLanA sTop thI.) |
Get in and stand in queue. | અંદર આઓ. કતારમાં ઉભા રહો. (aMdar Ao. katAramAM ubhA raho.) |
At Bus Stop બસ સ્ટોપ પર (bas sTop par) |
|
Which ticket you want? | કંઈ ટિકિટ જોઇએ ? (kaI TikiT joie ?) |
1 highway | એક હાયવે. (ek hAyave.) |
Twelve rupees | બાર રૂપિયા. (bAr rUpiyA.) |
Here it is | આ લો. (A lo.) |
Give two rupees change | બે રૂપિયા છુટ્ટા આપો. (be rUpiyA ChuTTA Apo.) |
I do not have change | મારી પાસે છુટ્ટા નથી. (mArI pAse ChuTTA nathI.) |
Please check carefully. There may be some in your bag. From where can I give you 8 rupees in change | ધ્યાનથી જુઓ.બેગમાં હશે. (dhyAnathI juo.begamAM hashe.) હું આઠ રૂપિયા છુટ્ટા ક્યાંથી આપું ? (huM ATh rUpiyA ChuTTA kyAMthI ApuM ?) |
Let me check | જોઉં છું. (jouM ChuM.) |
I have 5 | પાંચ છે. (pAMch Che.) |
It will do. | ચાલશે. (chAlashe.) |
I will give you 3 rupees afterwards. Take it while getting down | ત્રણ રૂપિઆ પછી આપું છું. (traN rUpiA paChI ApuM ChuM.) ઊતરતી વખતે લેજો (UtaratI vakhate lejo) |
I do not know the stop. | મને સ્ટોપ ખબર નથી. (mane sTop khabar nathI. ) |
Can you tell me once we reach there? | આવે તો કેહજો. (Ave to kehajo.) |
ok | સારું. (sAruM.) |
Hello, it is highway | ચાલો. હાયવે ! (chAlo. hAyave !) |
Should I get down here | હું અહીયાં ઊતરું ? (huM ahIyAM UtaruM ?) |
Yes | હા. (hA.) |
My 3 rupees are pending | મારા ત્રણ રૂપિયા બાકી છે. (mArA traN rUpiyA bAkI Che.) |
Take it. | આ લો (A lo) |
This lesson would have answered your queries like, “How to inquire in Gujarati”, “How to speak at bus stop in Gujarati” etc.