EnglishGujarati
Give me 1kg. Sugarએક કિલો ખાંડ આપો (ek kilo khAMD Apo)
Take thisઆ લો (A lo)
Do you have "Godd day" biscuit ?ગુડ ડે બિસ્કિટ છે ? (guD De biskiT Che ?)
Yes. I haveહા. છે. (hA. Che.)
Give 2 packsબે પેક્સ આપો. (be peks Apo.)
Which cream biscuit is there ?ક્રીમ બિસ્કિટ કયું છે ? (krIm biskiT kayuM Che ?)
"Parle"'sપારલેનું (pAralenuM.)
I do not want this.
Is there any other ?
આ નથી જોઇતું. (A nathI joituM. )
બીજું કયું છે ? (bIjuM kayuM Che ?)
"Bourbourn" is there.બોરબોન છે. (borabon Che.)
It will do. Give 1 pack. ચાલશે. એક પેક આપો. (chAlashe. ek pek Apo. )
How much is total billકેટલાં થયાં. (keTalAM thayAM.)
Seventy rupeesસિત્તેર થયાં. (sitter thayAM.)
I do not have bag.
Can you give me plastic bag ?
મારી પાસે થેલી નથી. (mArI pAse thelI nathI.)
પ્લેસ્ટિકની થેલી આપશો ? (plesTikanI thelI Apasho ?)
Plastic bags are banned these days.પ્લેસ્ટિકની થેલીઓ પર આજકાલ પ્રતિબંધ મૂક્યો છે.
(plesTikanI thelIo par AjakAl pratibaMdh mUkyo Che.)
Take this paper bagઆ કાગળની થેલી લો. (A kAgaLanI thelI lo. )
ThanksThanks

Listen this lesson online at