English | Gujarati |
---|---|
Friend, can you give me menu card? | ભાઈ, મને મેનુકાર્ડ આપશો ? (bhAI mane menukArD Apasho ?) |
Please give menu card | મેનૂકાર્ડ આપો (menUkArD Apo) |
Which dish is served hot? | ગરમ શું છે ?(garam shuM Che?) |
Which dish is served cold? | ઠંડું શું છે (ThaMDuM shuM Che ) |
Is Idli available? | ઈડલી છે ? (IDalI Che ?) |
Can I get pizza? | પિઝ્ઝા મળશે ? (pijhjhA maLashe ?) |
How much time will it take for order? | ઓર્ડર આવવાને કેટલી વાર લાગશે ? (orDar AvavAne keTalI vAr lAgashe ?) |
Friend, is it not ready yet? | ભાઈ, હજીસુધી તયાર નથી? (bhAI, hajIsudhI tayAr nathI ?) |
Give one more Roti. | વધુ એક રોટી આપો (vadhu ek roTI Apo) |
I want still more butter. | મારે વધુ માખણ જોઇએ (mAre vadhu mAkhaN joie) |
Give the bill. | બિલ આપો (bil Apo) |
How much is bill amount? | બિલ કેટલું થયું ?(bil keTaluM thayuM ?) |
How much is 1 VadaPaav? | એક વડાપાઉ ના કેટલા? (ek vaDApAu nA keTalA?) |
How much is 1 Dosa? | એક ડોસા ના કેટલા ?(ek DosA nA keTalA ?) |
Give me 10 Vadas in parcel | મને દસ વડા પાર્સલ આપો. (mane das vaDA pArsal Apo) |
Do you have change? | છુટ્ટા પૈસા છે ? (ChuTTA paisA Che ?) |
I do not have change | મારી પાસે છુટ્ટા પૈસા નથી (mArI pAse ChuTTA paisA nathI) |
It has been 10 minute. Yet food has not been served. | દસ મિનિટ થઈ. (das miniT thaI.) હજી જમણ આવ્યું નથી ( hajI jamaN AvyuM nathI) |
You will get idli | ઇડલી મળશે (iDalI maLashe ) |
Pizza is not available. | પિઝ્ઝા મળશે નહીં (pijhjhA maLashe nahIM) |
It will take 10 minutes | ૧૦ મિનિટ લાગશે (10 miniT lAgashe) |
This vegetable will be sweet | આ શાક મીઠી હશે (A shAk mIThI hashe) |
This dish will be hot in taste | આ ડિશ તીખી હશે (A Dish tIkhI hashe ) |