| English | Gujarati |
|---|---|
| Give me 1kg. Sugar | એક કિલો ખાંડ આપો (ek kilo khAMD Apo) |
| Take this | આ લો (A lo) |
| Do you have "Godd day" biscuit ? | ગુડ ડે બિસ્કિટ છે ? (guD De biskiT Che ?) |
| Yes. I have | હા. છે. (hA. Che.) |
| Give 2 packs | બે પેક્સ આપો. (be peks Apo.) |
| Which cream biscuit is there ? | ક્રીમ બિસ્કિટ કયું છે ? (krIm biskiT kayuM Che ?) |
| "Parle"'s | પારલેનું (pAralenuM.) |
| I do not want this. Is there any other ? | આ નથી જોઇતું. (A nathI joituM. ) બીજું કયું છે ? (bIjuM kayuM Che ?) |
| "Bourbourn" is there. | બોરબોન છે. (borabon Che.) |
| It will do. Give 1 pack. | ચાલશે. એક પેક આપો. (chAlashe. ek pek Apo. ) |
| How much is total bill | કેટલાં થયાં. (keTalAM thayAM.) |
| Seventy rupees | સિત્તેર થયાં. (sitter thayAM.) |
| I do not have bag. Can you give me plastic bag ? | મારી પાસે થેલી નથી. (mArI pAse thelI nathI.) પ્લેસ્ટિકની થેલી આપશો ? (plesTikanI thelI Apasho ?) |
| Plastic bags are banned these days. | પ્લેસ્ટિકની થેલીઓ પર આજકાલ પ્રતિબંધ મૂક્યો છે. (plesTikanI thelIo par AjakAl pratibaMdh mUkyo Che.) |
| Take this paper bag | આ કાગળની થેલી લો. (A kAgaLanI thelI lo. ) |
| Thanks | Thanks |
