| It is very hot today | ખૂબ ગરમી છે.(khUb garamI Che.) |
| It is very hot and humid today | ખૂબ ઉકળાટ છે.(khUb ukaLAT Che.) |
| Yesterday was cool | કાલે/ગઈકાલે ઠંડી હતી.(kAle/gaIkAle ThaMDI hatI.) |
| I thought, coolness will continue today also | મને લાગે છે, આજે પણ ઠંડક રહેશે. (mane lAge Che, Aje paN ThaMDak raheshe.) |
| It is raining | વરસાદ છે.(varasAd Ce.) |
| It rained yesterday also | કાલે પણ વરસાદ હતો.(kAle paN varasAd hato.) |
| Yes, It was torrential rain | હા, મુસળધાર વરસાદ હતો. (hA, musaLadhAr varasAd hato.) |
| It is rainy weather today | આજે વરસાદ જેવું વાતાવરણ છે(Aje varasAd jevuM vAtAvaraN Ce) |
| Many clouds are seen | ઘણા વાદળા દેખાયા છે. (ghaNA vAdaLA dekhAyA Che.) |
| It is cloudy now | વાદળછાયું છે.(vAdaLaChAyuM Che.) |
| Sky is cloud free: | આકાશ સાફ છે. / ઉઘાડ છે. (AkAsh sAph Che. / ughAD Che.) |
| There is good sunlight outside / It is quite sunny outside | બહાર સારો તડકો છે.(bahAr sAro taDako Che.) |
| What is the temperature now | અત્યારે તામપાન કેટલું છે?(atyAre tAmapAn keTaluM Che?) |
| 25 degree Celsius | પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ(pachchIs DigrI selsiyas) |
| Wind is blowing fast | ખૂબ પવન છે.(khUb pavan Che.) |
| Air is very fresh & pure there | ત્યાં ખૂબ ચોખ્ખી અને સાફ હવા છે. (tyAM khUb chokhkhI ane sAph havA Che.) |
